BOOK SOFTWARE NOW!

15+ Years of Experience - Over 800+ Happy Clients Across India

Run Catering Business Smarter

મેનૂ થી લઈને બિલ સુધી– બધું જ ઑટૉમેટીક!

Key Outputs

  • પાર્ટી નું ઈન્વેન્ટ બુકિંગ.
  • મેનુ પ્લાનિંગ
  • રો મટીરિયલ રિપોર્ટિંગ
  • કૉટેશન
  • ✅ એક્સ્ટ્રા ડિશ નું મેનેજમેન્ટ.
  • મજૂર - ઘાટી, PRO, બૉમ્બે બોઇસ ની સર્વિસીસ
  • ક્રોકરી - કટલરી, બર્તન, ડિસ્પોઝેબલ નું રિપોર્ટિંગ.

Exclusive Services

૮૦૦+ રેસીપી

તમારું મેનૂ પ્લાનિંગ બનાવો વધુ ઝડપી અને સરળ.તૈયાર રેસીપી સાથે દરેક ઓર્ડર થાય પરફેક્ટ.

સંપૂર્ણ ઓટોમેટિક પ્રક્રિયા

એક જ વખત પેમેન્ટ કરો, આજીવન સોફ્ટવેર ઉપયોગ કરો

સ્ટાફ ટ્રેનિંગ

તમારા ટીમને આપીશું સંપૂર્ણ ટ્રેનિંગ.

સપોર્ટ ટીમ

તમારા દરેક પ્રશ્ને મળશે તરત જવાબ –અમે છીએ તમારા વ્યવસાયની સાથે!

What Our Clients says!

IMG1_e0nzm_640

Manan Gandhi

MD & Founder

હું મનન ગાંધી, આ સોફ્ટવેરનો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર.

આ સોફ્ટવેર બન્યું છે કૅટરર્સની રોજની મેહનતને સરળ બનાવવા માટે.કૅટરિંગ બિઝનેસ મા સમયનો અભાવ , ઓર્ડરનું સંચાલન અને ગ્રાહકસંતોષ – બધું એકસાથે હેન્ડલ કરવું સરળ નથી.

આથી અમારો મુખ્ય ધ્યેય છે કે એવી ટેક્નોલોજી અપનાવી, જેનાથી કૅટરર્સ…

🔹ઓર્ડરો ઝડપથી મેનેજ કરી શકે.
🔹 સ્ટાફ અને રસોઈ વચ્ચે સંકલન રાખી શકે.
🔹ક્લાયન્ટ સાથે બિઝનેસ વધુ વ્યાવસાયિક રીતે સંભાળી શકે.
🔹 અને આખરે, બિઝનેસ વધુ વિકસાવી શકે.

આ સોફ્ટવેર કૅટરર્સ માટે એક શાનદાર સાધન છે – જે તેમની કામગીરીને સરળ બનાવે છે અને સફળતાની રાહ સહેલી કરે છે.

અમારું લક્ષ્ય છે:

"તમારું કામ સરળ બનાવવું, જેથી તમે તમારો બિઝનેસ વધારી શકો."

yzmde_507_image

🏆 2022 નો શ્રેષ્ઠ કૅટરિંગ સોફ્ટવેર એવોર્ડ!

WhatsAppImage20250320at19_a1otu_1200

MR. Narendra
 Somani

President of FAIC

અમે ખૂબ જ ખુશ છીએ કે 2022માં અમારું કૅટરિંગ સોફ્ટવેર 'શ્રેષ્ઠ કૅટરિંગ સોફ્ટવેર' તરીકે પસંદ થયું છે. આ સન્માન બતાવે છે કે અમારી ટેક્નોલોજી કૅટરર્સના કામને સરળ, ઝડપી અને વ્યવસ્થિત બનાવે છે. આ સફળતા અમારા વપરાશકર્તાઓના વિશ્વાસ વગર શક્ય ન હતી.અમે દિલથી આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં પણ કૅટરિંગ બિઝનેસ ને ટેકનોલોજી દ્વારા આગળ લાવવાનું કામ કરતા  રહીશું.

🏆અમારી (સફળતાઓ)

Screenshot20250322124501_a4nte_618